Online Bible

- Reklamy -




નીતિવચનો 26:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઉત્તમ કારીગર બધું કામ પોતે કરે છે; પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 મૂર્ખ અને શરાબી માણસને કામ સોંપવું તે તીરંદાજ વટેમાર્ગુઓને આડેધડ ઘાયલ કરે તેના જેવું અર્થહીન છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 26:10

Následuj nás:

Reklamy


Reklamy