નીતિવચનો 26:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જેમ ઉનાળામાં હિમ, અને ફસલમાં વરસાદ [ઠીક લાગતો નથી] , તેમ મૂર્ખને માન શોભતું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 મૂર્ખને મળતું સન્માન ઉનાળામાં પડતા હિમ જેવું અને કાપણી સમયે પડતા વરસાદ જેવું અનુચિત છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી. Viz kapitola |