નીતિવચનો 25:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જેવું તરસ્યા જીવને ટાઢું પાણી છે, તેવી જ દૂર દેશથી [મળેલી] સારી ખબર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પરદેશથી આવેલ શુભ સમાચાર, તરસ્યા જીવને પાયેલા શીતલ જળ સમાન છે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે. Viz kapitola |