Online Bible

- Reklamy -




નીતિવચનો 25:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ફસલના વખતમાં હિમની શીતળતા જેવી [લાગે છે] , તેવો જ વિશ્વાસુ એલચી તેના મોકલનારાઓને લાગે છે; કેમ કે તે પોતાના ધણીના જીવને તાજો કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 ભરોસાપાત્ર સંદેશક તેને મોકલનાર શેઠ માટે કાપણીની ગરમીમાં શીતળ હિમ જેવો લાગે છે; તે પોતાના શેઠના જીવને તાજગી આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 25:13

Následuj nás:

Reklamy


Reklamy