નીતિવચનો 24:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જે ભૂંડું કરવાને યુક્તિઓ રચે છે, તેને લોકો હાનિકારક પુરુષ કહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 સદા કુટિલ યોજનાઓ ઘડવામાં રાચનારા કુટિલતામાં નિષ્ણાત તરીકે કુખ્યાત બને છે! Viz kapitolaપવિત્ર બાઈબલ8 જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે. Viz kapitola |