નીતિવચનો 24:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જ્ઞાની માણસ સમર્થ છે; હા, વિદ્વાન માણસ [પોતાની] શક્તિ વધારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જ્ઞાની માણસ બળવાન કરતાં ચડિયાતો હોય છે, અને વિદ્વાન માણસ પહેલવાન કરતાં ચડિયાતો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે. Viz kapitola |