નીતિવચનો 24:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જે સત્ય ઉત્તર આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 નિખાલસ પ્રત્યુત્તર નિકટના મિત્રે હોઠે કરેલા ચુંબન બરાબર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે. Viz kapitola |