નીતિવચનો 24:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કેમ કે તેમના પર વિપત્તિ ઓચિંતી આવી પડશે; તે બન્નેના [તરફથી આવતા] વિનાશની ખબર કોને છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 કારણ, તેઓ બન્ને વિદ્રોહીઓ પર ઓચિંતો નાશ લાવશે અને તેઓ પર કઈ આપત્તિ લાવશે તે કોણ જાણી શકે? Viz kapitolaપવિત્ર બાઈબલ22 કારણ, તેમના પર અચાનક આફત આવી પડશે, અને કોને ખબર છે કે બંને કેવી પાયમાલી મોકલશે? Viz kapitola |