નીતિવચનો 23:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે, અને તારાં મીઠાં વચનો રદ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેં એનું જે કંઈ ખાધું હશે તે તારે ઓકી કાઢવું પડશે, અને તે ભોજન માટે તેં કરેલી પ્રશંસા એળે જશે! Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેં ખાધેલો કોળિયો પણ તારે ઓકી કાઢવો પડશે, અને તેં કરેલાં વખાણ નકામાં જશે. Viz kapitola |