નીતિવચનો 23:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કંજૂસ માણસનું અન્ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 કોઈ કંજૂસ માણસનું અન્ન ખાઈશ નહિ. અરે, તેના સ્વાદિષ્ટ ભોજનની લાલચમાં પણ પડતો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 કંજૂસને ત્યાં ભાણું ખાઇશ નહિં, કે તેની સ્વાદિષ્ટ વાનગીની તું ઇચ્છા રાખતો નહિ. Viz kapitola |