નીતિવચનો 23:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ [વહાણના] ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 જાણે તું ભરદરિયે પડેલો હોય, અને વહાણના સઢની ક્ઠી પર સૂતો હોય એવો અનુભવ થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ34 તને એવું થશે કે, હું સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણમાં સૂતો છું. Viz kapitola |