નીતિવચનો 23:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 નેકીવાન [દીકરા] નો પિતા ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. q1 Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 નેક પુત્રનો પિતા ઘણો હરખાશે, અને સમજુ પુત્રનો પિતા આનંદ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 નીતિમાન પુત્રના પિતા આનંદથી હરખાય છે, અને જે પુત્ર શાણો છે તે તેના જન્મદાતાને આનંદ આપશે. Viz kapitola |