Online Bible

- Reklamy -




નીતિવચનો 23:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે દારૂડિયો તથા ખાઉધરો કંગાલાવસ્થામાં આવશે; અને અકરાંતિયાવેડા [તેમને] ચીંથરેહાલ કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 કારણ, દારૂડિયો અને ખાઉધર ગરીબીમાં આવી પડશે, અને એમના ઘેનમાં પડનાર ચીંથરેહાલ બની જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 કારણકે, દ્રાક્ષારસ પીનારાઓ અને ખાઉધરાઓ કંગાલ દશાને પામે છે. અને ઊંધ તેમને ચીથરાથી ઢાંકી દેશે.

Viz kapitola kopírovat




નીતિવચનો 23:21

Následuj nás:

Reklamy


Reklamy