નીતિવચનો 23:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 મારા દીકરા, તું સાંભળીને ડહાપણ પકડ, અને તારા હ્રદયને [ખરા] માર્ગમાં ચલાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 મારા પુત્ર મારી વાત સાંભળ અને જ્ઞાની બન, અને સદાચરણના માર્ગ પર તારું મન લગાડ. Viz kapitolaપવિત્ર બાઈબલ19 મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા, અને તારા ચિત્તને સાચા માર્ગે દોરજે. Viz kapitola |