નીતિવચનો 23:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતર હરખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 જ્યારે હું તારે મુખે સાચી વાતો સાંભળીશ, ત્યારે મારું અંતર હરખાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તારા મોઢે જ્ઞાનના સારા શબ્દો સાંભળીને હું રાજી થઇશ. Viz kapitola |