નીતિવચનો 23:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 બાળકને શિસ્તમાં રાખતાં ખચકાઈશ નહિ; તું એને સોટીથી શિક્ષા કરીશ તો એથી તે કંઈ મરી જશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ13 બાળકને ઠપકો આપતાં વિચલીત થઇશ નહિ. જો તું તેને ફટકારીશ તો તે કંઇ મરી જશે નહિ. Viz kapitola |