નીતિવચનો 22:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જો તું તેમને તારા અંતરમાં રાખે, જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય, તો તે સુખકારક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 જો તું તેમને મનમાં રાખીશ, અને યથાસમધ્યે તું તેમનો ઉલ્લેખ કરી શકીશ તો એ તને આનંદ આપશે. Viz kapitolaપવિત્ર બાઈબલ18 જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે. Viz kapitola |