નીતિવચનો 21:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં રહેવું તે સારું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 કજિયાખોર પત્ની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં વસવું વધારે સારું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતાં ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે. Viz kapitola |