નીતિવચનો 21:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભમાં ને લોભમાં મંડ્યા રહે છે; પણ નેક માણસ આપે છે, અને [હાથ] પાછો ખેંચી રાખતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 દુષ્ટ સદા લાલચુ હોય છે, પણ નેકજન સદા ઉદારતાથી આપ્યે રાખે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 દુર્જન આખો દિવસ લોભ જ કર્યા કરે છે. પરંતુ ધમીર્ છૂટે હાથે આપે છે. Viz kapitola |