નીતિવચનો 21:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઊગરી જાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે. Viz kapitola |