Online Bible

- Reklamy -




નીતિવચનો 21:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જ્ઞાની માણસ સમર્થ નગર [ના કોટ] પર ચઢે છે, અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 ચતુર સેનાપતિ યોદ્ધાઓથી રક્ષાયેલ નગર પર ચડાઈ કરે છે, અને જેના પર નગરનો મદાર હતો તે ગઢ તોડી પાડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 જ્ઞાની વ્યકિત લડવૈયાથી ભરેલા નગર પર હુમલો કરીને જે કિલ્લાનો તેમને આધાર છે તેની ઉપર આક્રમણ કરી શકે છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 21:22

Následuj nás:

Reklamy


Reklamy