નીતિવચનો 21:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કજિયાખોર તથા ચીડિયલ સ્ત્રીની સંગત કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 કજિયાખોર અને ક્રોધી પત્ની સાથે રહેવા કરતાં વેરાન રણમાં વસવું વધારે સારું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ19 કજિયાખોર અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઇ રહેવું સારું છે. Viz kapitola |