નીતિવચનો 20:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે અને તેઓને કચડી નાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે, અને તેઓ ઉપર ચક્કર ફેરવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 જ્ઞાની રાજા દુષ્ટોને તારવી કાઢે છે; પછી તેમના પર રથનાં પૈડાં ફેરવાવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી કાઢે છે, અને તેમને સખત સજા કરે છે. Viz kapitola |