Online Bible

- Reklamy -




નીતિવચનો 20:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે, પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 છળકપટથી મેળવેલી રોટલી મીઠી તો લાગે, પણ પછીથી તેમ વર્તનારનું મુખ કાંકરાથી ભરાઈ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 છેતરપિંડીથી મેળવેલો રોટલો મીઠો તો લાગે છે પણ પછી મોમાં રેતી ને કાંકરા રહી જાય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 20:17

Následuj nás:

Reklamy


Reklamy