નીતિવચનો 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્ન લોક તેમાં જીવતા રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ21 કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિર્દોષ માણસો જ એમાં વસશે. Viz kapitola |