Online Bible

- Reklamy -




નીતિવચનો 19:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અધમ સાક્ષી ઇનસાફને મશ્કરીએ ઉડાવે છે; અને દુષ્ટનું મોં અન્યાયને ગળી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 કુટિલ સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે, અને દુષ્ટોના મુખને અન્યાય સ્વાદિષ્ટ લાગે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે. અને દુષ્ટ લોકો અનિષ્ટને ગળી જાય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 19:28

Následuj nás:

Reklamy


Reklamy