નીતિવચનો 19:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જે પોતાના પિતાને લૂંટે છે, અને પોતાની માને નસાડી મૂકે છે, તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 માત્ર નિર્લજ્જ અને ઉદ્ધત પુત્ર જ પિતા પર હુમલો કરે અને માતાને ઘરમાંથી કાઢી મૂકે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે નિર્લ્લજ્જ અને નામોશી ભરેલો છે. Viz kapitola |