નીતિવચનો 18:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે [વાજબી દેખાય છે] ; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 અદાલતમાં પ્રતિવાદી પોતાની વાત રજૂ ન કરે ત્યાં સુધી વાદીની વાત પ્રથમ સાચી લાગે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે. Viz kapitola |