નીતિવચનો 18:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 માણસની બક્ષિસ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે. અને તેને મોટા માણસની હજૂરમાં દાખલ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 બક્ષિસ માણસ માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહાનુભાવોની હાજરીમાં પહોંચવાનું પણ શકાય બનાવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે. Viz kapitola |