Online Bible

- Reklamy -




નીતિવચનો 17:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 મૂર્ખ છાનો રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે; હોઠ બંધ રાખે ત્યાં સુધી તે શાણો [લેખાય] છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 અજ્ઞાની પણ ચૂપ રહે તો જ્ઞાનીમાં ખપે છે, અને મુખ બંધ રાખે ત્યાં સુધી તે સમજુ ગણાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 બોલે નહિ તે મૂર્ખ પણ ડાહ્યામાં ગણાય, મોઢું સીવેલું રાખે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 17:28

Následuj nás:

Reklamy


Reklamy