નીતિવચનો 17:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 થોડાબોલો માણસ શાણો છે; અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 વિદ્વાન માણસ વાણી પર અંકુશ રાખે છે, અને સમજુ માણસ ઠંડા મિજાજનો હોય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ27 સાચો જાણકાર કરકસરથી બોલે છે, જે મગજ ઠંડુ રાખે એ ડાહ્યો છે. Viz kapitola |