નીતિવચનો 17:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંઘા વાળે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ભ્રષ્ટાચારી ન્યાયાધીશ ખાનગીમાં લાંચ લે છે, તેથી તે ન્યાયને ઊંધો વાળે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે. Viz kapitola |