નીતિવચનો 17:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઘરમાં મિજબાનીઓ હોય પણ સાથે કજિયાકંક્સ હોય, તે કરતાં લુખો રોટલો હોય પણ મનમાં શાંતિ હોય તે ઉત્તમ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે. Viz kapitola |