નીતિવચનો 14:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પાપી હ્રદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 દુષ્ટ વ્યકિત તેના કુકર્મોની સજા ભોગવે છે અને ભલી વ્યકિત પોતાનાં કર્મોનું ફળ માણે છે. Viz kapitola |