નીતિવચનો 14:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 જ્ઞાની સ્ત્રીઓ પોતાનું ઘર બાંધે છે, પણ મૂર્ખ સ્ત્રીઓ પોતાને હાથે જ પોતાનું ઘર તોડી પાડે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરે છે. Viz kapitola |