નીતિવચનો 13:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ [પોતાની] મૂર્ખાઈ ફેલાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 શાણા માણસો પોતાનાં કામ વિચારપૂર્વક કરે છે, પણ મૂર્ખાઓ તેમની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે. Viz kapitola |