નીતિવચનો 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે. Viz kapitola |