નીતિવચનો 11:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે, પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અનાજ સંઘરી રાખનારને લોક શાપ આપશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 અનાજનો સંગ્રહ કરનાર પર લોકો શાપ વરસાવે છે, પણ અનાજ વેચવા કાઢનારને લોકો આશીર્વાદ આપે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 અનાજ સંઘરી રાખનારને લોકો શાપ દે છે, પણ વેચનાર ઉપર આશીર્વાદ વરસાવે છે. Viz kapitola |