નીતિવચનો 11:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પ્રામાણિકની આશિષથી નગરની ઉન્નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સદાચારીની આશિષથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુષ્ટોના શબ્દોથી તેનો ઉચ્છેદ થાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. Viz kapitola |