નીતિવચનો 10:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સદાચારીની મહેનત જીવનસાધક છે; દુષ્ટની પેદાશ પાપકારક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 નેકજનની કમાણી જીવવા માટે હોય છે, પણ દુષ્ટની કમાણી મૃત્યુ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 સદાચારી માણસની કમાણીં જીવન છે, પણ દુષ્ટમાણસે તેનાપાપો માટે ચૂકવ્યું છે. Viz kapitola |