નીતિવચનો 10:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 સંપત્તિવાનની સંપત્તિ તેને માટે ગઢ સમાન છે, પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 ધનવાનની સંપતિ કિલ્લેબંધ નગર છે, પરંતુ દરિદ્રતા દરિદ્રોનો નાશ કરે છે. Viz kapitola |