ફિલિપ્પીઓ 1:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 જેથી તમારી પાસે હું ફરીથી આવીશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં મારા વિષે ગર્વ કરવાનું તમને પૂરતું કારણ મળી રહેશે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો. Viz kapitola |