ફિલેમોન 1:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જો કે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને ખ્રિસ્તથી પૂરી છૂટ છે ખરી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આ કારણથી, ખ્રિસ્તમાં તારા ભાઈ તરીકે તારે શું કરવું જોઈએ તેની હું તને હિંમતપૂર્વક આજ્ઞા આપી શકું તેમ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 એક બાબત છે કે જે તારે કરવાની છે અને ખ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તને તે કરવાની આજ્ઞા આપવાની મને છૂટ છે. Viz kapitola |