ફિલેમોન 1:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 મારા સાથી કામ કરનાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, [એ સર્વ] તને ક્ષેમકુશળ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તે જ પ્રમાણે મારા સહકાર્યકરો માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક. પણ તમને શુભેચ્છા પાઠવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 વળી માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકુશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે. Viz kapitola |