Online Bible

- Reklamy -




ફિલેમોન 1:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 વળી મારે માટે ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓદ્વારા મારું તમારી પાસે આવવવાનું થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 વળી, સાથે સાથે મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કારણ, ઈશ્વર તમ સર્વની પ્રાર્થનાઓનો જવાબ આપશે અને હું તમારી પાસે પાછો આવીશ એવી મારી આશા છે. અંતિમ શુભેચ્છા

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુતર આપશે અને હું તારી પાસે આવી શકીશ.

Viz kapitola kopírovat




ફિલેમોન 1:22

Následuj nás:

Reklamy


Reklamy