ફિલેમોન 1:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તું [મારું કહ્યું] માનીશ એવો ભરોસો રાખીને હું આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 મારી વિનંતી પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું, અને તું તેથી પણ વિશેષ કરશે તેમ હું જાણું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ21 હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છું છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ. Viz kapitola |