ફિલેમોન 1:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 માટે જો તું મને ભાગીદાર ગણે, તો તું જેમ મારો સ્વીકાર કરે તેમ તેનો સ્વીકાર કરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 જો તું મને ભાગીદાર તરીકે સ્વીકારે છે તો જેમ તું મારો સત્કાર કરે છે તેમ તેનો પણ સત્કાર કરજે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 જો તારા મિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારું સ્વાગત કરે તેમ તું એને આવકારજે. Viz kapitola |