ફિલેમોન 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેને પોતાને, એટલે મારા ખુદ હ્રદય [જેવા] ને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 હવે હું તેને, એટલે મારા પોતાના દિલને તારી પાસે પાછો મોકલું છું, Viz kapitolaપવિત્ર બાઈબલ12 હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું. Viz kapitola |