ગણના 9:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કેટલીક વખત મેઘ સાંજથી સવાર સુધી રહેતો અને જ્યારે સવારે મેઘ ઊપડી જતો ત્યારે તેઓ ચાલતા એટલે કે દિવસે કે રાત્રે મેઘ ઊપડતો ત્યારે તેઓ આગળ વધતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને કોઈ કોઈ વખત મેઘ સાંજથી તે સવાર સુધી રહેતો. અને જ્યારે મેઘ સવારમાં ઊપડી જતો, ત્યારે તેઓ ચાલતા. અથવા દિવસે ને રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 કોઈવાર વાદળ સાંજથી સવાર સુધી જ મંડપ પર રહેતું. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. દિવસ હોય કે રાત હોય વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. Viz kapitolaપવિત્ર બાઈબલ21 કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા. Viz kapitola |