ગણના 9:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અને જ્યારે મંડપ ઉપરથી મેઘ હઠી જતો ત્યારે ઇઝરાયલપ્રજા ચાલતી અને જે જગ્યાએ મેઘ થોભે ત્યાં તેઓ છાવણી કરતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને જ્યારે મંડપ ઉપરથી મેઘ ઉપડી જતો, ત્યારે ઇઝરાયલી લોકો ચાલતા. અને જે જગામાં મેઘ થોભતો, તે જગાએ ઇઝરાલી લોકો છાવણી કરતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 જ્યારે વાદળ મંડપ પરથી ખસતું ત્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને જે જગ્યાએ વાદળ થંભીને નીચે ઊતરતું ત્યાં ઇઝરાયલીઓ મુકામ કરતા. Viz kapitolaપવિત્ર બાઈબલ17 જ્યારે જ્યારે પવિત્ર મંડપ ઉપરથી વાદળ હઠી જતું, ત્યારે ત્યારે ઇસ્રાએલી પ્રજા મુકામ ઉઠાવતી, અને આગળ મુસાફરી કરતી અને જયાં જયાં વાદળ થોભે ત્યાં ત્યાં મુકામ કરતી. Viz kapitola |